HomeSuccess stories
Families who met here,in their own words.
Every story below is posted by the couple themselves and reviewed before it appears. Names are published with their permission.
7
storiesmarried 2026
To the family still looking —To the family still looking —To the family still looking —
🌸 જય જિનેન્દ્ર 🌸 💐 *મહાવીર જૈન મેટ્રિમોની પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ* 💐 *ચિરંજીવી મીતભાઈ અને પૂજાબેન ના શુભ ગોળધાણા પ્રસંગે હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ.* *આ પવિત્ર સંબંધ પ્રેમ, વિશ્વાસ, સમજણ અને સંસ્કારના સુંદર બંધનમાં સદાય ખીલતો રહે તેવી પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં પ્રાર્થના*. *તમારું દાંપત્ય જીવન સુખ, સમૃદ્ધિ, આનંદ અને સફળતાથી ભરપૂર રહે. જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરો, ઉચ્ચ શિખરો સર કરો અને તમારા માતા-પિતાનું તેમજ સમગ્ર પરિવારનું નામ ગૌરવપૂર્વક રોશન કરો.* *ઈશ્વર આપ બંનેને ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ ખુશીઓ અને ઉજ્જવળ ભવિષ્યનો આશીર્વાદ આપે તેવી દિલથી શુભેચ્છાઓ.* 💐 સાદર શુભેચ્છક 💐 મહાવીર જૈન મેટ્રિમોની પરિવાર🌸 જય જિનેન્દ્ર 🌸 💐 *મહાવીર જૈન મેટ્રિમોની પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ* 💐 *ચિરંજીવી મીતભાઈ અને પૂજાબેન ના શુભ ગોળધાણા પ્રસંગે હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ.* *આ પવિત્ર સંબંધ પ્રેમ, વિશ્વાસ, સમજણ અને સંસ્કારના સુંદર બંધનમાં સદાય ખીલતો રહે તેવી પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં પ્રાર્થના*. *તમારું દાંપત્ય જીવન સુખ, સમૃદ્ધિ, આનંદ અને સફળતાથી ભરપૂર રહે. જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરો, ઉચ્ચ શિખરો સર કરો અને તમારા માતા-પિતાનું તેમજ સમગ્ર પરિવારનું નામ ગૌરવપૂર્વક રોશન કરો.* *ઈશ્વર આપ બંનેને ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ ખુશીઓ અને ઉજ્જવળ ભવિષ્યનો આશીર્વાદ આપે તેવી દિલથી શુભેચ્છાઓ.* 💐 સાદર શુભેચ્છક 💐 મહાવીર જૈન મેટ્રિમોની પરિવાર🌸 જય જિનેન્દ્ર 🌸 💐 *મહાવીર જૈન મેટ્રિમોની પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ* 💐 *ચિરંજીવી મીતભાઈ અને પૂજાબેન ના શુભ ગોળધાણા પ્રસંગે હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ.* *આ પવિત્ર સંબંધ પ્રેમ, વિશ્વાસ, સમજણ અને સંસ્કારના સુંદર બંધનમાં સદાય ખીલતો રહે તેવી પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં પ્રાર્થના*. *તમારું દાંપત્ય જીવન સુખ, સમૃદ્ધિ, આનંદ અને સફળતાથી ભરપૂર રહે. જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરો, ઉચ્ચ શિખરો સર કરો અને તમારા માતા-પિતાનું તેમજ સમગ્ર પરિવારનું નામ ગૌરવપૂર્વક રોશન કરો.* *ઈશ્વર આપ બંનેને ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ ખુશીઓ અને ઉજ્જવળ ભવિષ્યનો આશીર્વાદ આપે તેવી દિલથી શુભેચ્છાઓ.* 💐 સાદર શુભેચ્છક 💐 મહાવીર જૈન મેટ્રિમોની પરિવાર
♥Yours, always,Yours, always,Yours, always,
Pooja & MeetPooja & MeetPooja & Meet
— Pooja & Meet
Portraits are drawings until each couple has given written permission for their photograph.